Gujarati Quote in Poem by Priyanka Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા પ્રિય મિત્રો,
બીજું કંઈ નહીં બસ તમારી યાદ લખું છું.
મળશો ત્યારે કહેવાની એ વાત લખું છું.
નથી કહેવાતી ફોનમાં એ ફરિયાદ લખું છું.
ફરી ફરીને બસ તમારી જ યાદ લખું છું
સચવાતું નથી જે મનમાં એ અહેસાસ લખું છું.
મિત્રોની મહેફિલ માં કહેવાતી એ વાત લખું છું.
મળશો ત્યારે કહેવાની એ વાત લખું છું.
બીજું કંઈ જ નહીં બસ તમારી જ યાદ લખું છું.

Gujarati Poem by Priyanka Patel : 111709110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now