મન ક્રમ અને વચનથી કરવા લીધેલ કોઈપણ કામ કયારેય વીફળ નથી થતું ,મારો અનુભવ છે..
પણ તમેજ એમો કસર છોડો છો કે ઢીલાસ રાખો છો માટે કામયાબી નથી મળતી, બાકી ૧૦૦% કામયાબી મળેજ છે, પછી કોઈ પણ બાબત હોય.
મે આજ સુધીમાં જે ધાર્યું તે હાસીલ કર્યું છે, અને કચાસ રાખી જાતે જતું કર્યું તેજ ચુક્યો છું.
તમન્ના રાખો તો સફળ ના થવો ત્યા સુધી લાગ્યા રહો, કીડી ની જેમ મંજીલ ન મળે ત્યા શુધી ટ્રાય કરતાજ રહો. પણ ઈરાદા નેક હોવા જરૂરી છે
-Hemant Pandya