Due to TAUT Cyclone, lot of trees destroyed (around 1 lakh in Gujarat itself). Covid has already taught the importance of Oxygen.
Request to plant atleast ONE TREE THIS MONSOON.
તાઊત વાવાઝોડાને કારણે ફક્ત ગુજરાતમા જ 1 લાખ ઝાડ નાશ પામ્યા છે. કોરોનાને કારણે ઓક્સિજનનુ મહત્વ તો આપણને ખ્યાલ આવી ગયું છે. તો આ ચોમાસામા ઓછામા ઓછુ એક ઝાડ વાવવા વિનંતિ..
🙏🙏🙏🌳🌳🌳🌴🌴