Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કામ ક્રોધ વાસના મોહ લાલચ લોભ અભીમાન મા ફસાયેલ માણસને સત્ય અસત્ય લાગે છે, અને અસત્ય સત્ય લાગે છે, માયા શું છે?? બસ આજ માયા છે, માયા નો પર્દો હટે નહી ત્યા શુધી સત્ય સમજાતું નથી, માયા સત્ય સમજવા દેતી નથી', વીકારોને મારસો, પાચ કર્મ ઈન્દ્રીયોને માયાના ફંદ (બંધનમાંથી) છોડાવી શકશો તો સત્ય સમજાશે..
જગ્યા એકજ છે શરીર તમારૂ કાતો વીકાર રહેશે કા સત્ય અને જ્ઞાન રૂપી સદગુણ દયા કરૂણા ક્ષમા નીર્વીભીમાન ધૈર્ય શાંતી,
જયારે શ્રી રામે રાવણને શસ્ત્ર હીન કરી જીવીત છોડેલ ત્યારે કહેલ દુર્દશા આને કહેવાય બધું જ હોવા છતા તેનો દુરપયોગ કરી પરાસસ્થ થઈ નત મસ્તક થવું...
બસ એક વાર હું ને મારી નાખો, મારૂ મારા નામનો સ્વાર્થી શબ્દ લાગું જ નહી પડે, તમે અહીંયા આવ્યા છો જન્મ ધારણ કરી ચોકકસ સમય માટે કોઈ ચોક્કસ ઉદેશ્ય માટે અને એ મુજબ ખોળીયું મળ્યું છે સમય પુરો વાર્તા પુરી,
તો તમારે તમારા કર્તવ્યને સમજવાનું છે..અને તેને પુરો ન્યાય આપવાનો છે, ઘર પરીવાર સમાજ ગામ રાજ્ય દેશ માટે ઉતમ ઉદાહરણ બની જન સેવા, પરોપકારના કાર્યો કરી આ ભવસાગર માથી નૈયા ચલાવી પેલે પાર જવાનું છે, માયા ના બંધમાં ફસાઈ ડુબવા નું નથી ,કે ચોટી નથી જવાનું , આમ કરશો તો સમય ખુટશે મોત નજીક આવશે પણ મધ દરીયે ડુબશો નાવડી પાર નહી ઉતરે , સામે ભગવાન નહી મળે, અધોગતીયે જશો
જીવ સ્વાર્થી છે, તે હંમેશા તમારી તરફેજ વીચારશે ,તમારૂજ હીત વીચારસે, અને માયા "( કામ ક્રોધ વાસના અભીમાન લાલચ લોભ મોહ) તમને સત્ય જોવા નહીં દે ઉંધુ જ કરવા પ્રેરશે..
હું મારૂ મને ગમતું મારી જરુરીયાત મારા માટે શારૂ શું ખરાબ શું એજ વીચાર કરાવશે, પણ પરોપકાર દયા કરૂણા ક્ષમા મદદ નીર્વીભીમાન તમને સંતોસ ધૈર્ય સાંતી આત્મ સંતોસ આપશે , બીજાનું હીત કરવાથીજ આ મળશે, બાકી લાલચ તો કયારેય ખૉટતી નથી વધતીજ જશે, અને કામ ક્રોધ અભીમાન તો તમને ખતમ કરી દેશે નરક તરફ લઈ જશે..
ગાંધીબાપુ એ પોતાના વસ્ર માથી એક કપડું ઘાટ પરની અર્ધ નગ્ન સત્રી ને આપી દીધેલ , અને લોકો માટે રેટીયો કતેલ ,આખુ જીવન સન્યાસી બની જીવ્યા
કયારેય વીચાર્યું છે..
તમારો જીવ શરીર ને દુખી થવા દે છે?? બસ બીના મહેનત સંધર્ષ જો ધન દોલત ખાવું પીવું એસો આરામ મળે તો કંઈ કરવાનું મન થશે?? કારણ શરીર ને કષ્ટ પડયો તો આત્મા શરીરમાં રહી નહી શકે, માટે તે શરીર ને કેટલું જાળવે છે? અને શરીર કાયારાણી જીવને રાખવા શું શું નથી કરતી? બસ આજ માયા છે, આત્મા બધું દેખે છે તમને પાંચ ઈન્દ્રિયો મા ફસાવે છે મોહ જગાડે છે, જો એ પર વીજય પામ્યા તો ભવસાગર તરી જશો‌ નહીતર , મધ દરીયે ડુબસો, મૃત્યુ ફરી નવો જન્ણ ફરી એ યાત્રા ,ફરી ફસાયા ફરી યાત્રા અંધુરી , ફરી જન્મ ...

Gujarati Motivational by Hemant pandya : 111708200
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now