Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મા બાપ બે પ્રકારના છે, એક તમારી કાયા બે હાથ પગ આખો નું બનેલું સ્થુળ શરીરના જન્મ દાતા,
બીજા તમારા શુક્ષ્મ શરીર ત્રીકુટી મધ્યે આ દેહ શરીરને ધારણ કરનાર આત્મા દીવ્ય પુંજ ના પરમ પીતા શીવ અને પ્રકૃતી માતા, ઓમકાર ,
દરેક જન્મે જન્મદાતા મા બાપ અલગ હોય છે , પણ આપણા આત્મા ના પીતા આદી અનાદી અંનંતા એકજ ઓમકાર શીવ અને પ્રકૃતી માતા તમને તમારી કુળદેવી માતા,. પર બ્રહમ નો એક ભાગ આપણું સ્થુળ શરીર છે પર બ્રહમ,એટલે બ્રહમાડ , બ્રહમાજી જેમણે સૃષ્ટિ ની રચના કરી,. પાલન પોષણ નું કામ પરમ પુરસોતમ શીવ ભક્ત શ્રી વીષ્ણુ નુ છે,
. ૐ શીવ ઓમકાર ,ઓમ નમ: શિવાય ,જય. માતાકી

Gujarati Motivational by Hemant pandya : 111707068
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now