અંબે માત ભવાની
જય જય અંબે માત ભવાની.
જય જય અંબે મા કલ્યાણી.
તમે આઓ ને અંબે માત ભવાની.
પૂજા અર્ચના કરવા આવી છું.
દ્વાર ખોલો મહારાણી.
લાલ ફૂલોના હાર અર્પિત કરવું છે
તમારી ચરનો માં સાધના કરવું છે.
અંબે માત ભવાની તમારી
કૃપા હોય તો હું સાધક બની જાઉ અંબે કલ્યાણી.
પૂડી હળવા ભોગ લગાઓ અંબે રાણી
ધૂપ દીપ અને આરતી કરી
ભજન સંઘ્યા રાખશું મહારાણી.
જય જય અંબે માત ભવાની.
તમારી સ્તુતિ કરીશ અંબે કલ્યાણી.
જગ ના કલ્યાણ કરો અંબે માત ભવાની.
કોટિ કોટિ પ્રણામ મહારાણી.
-Anita Sinha