કોરોના જેવી વિનાશકારી મહામારીમાં આપ કોઈપણ "કેર ફંડ"માં દાન આપવા કરતાં આપની આસપાસ નજર કરીને જરૂરતમંદ અને ગરીબ લોકોને
આશ્વાસન અને હકારાત્મક નાં થોડાંક શબ્દો , દવા, ટિફીન , વાહન , ફળો , આમાંથી જે પણ નાની-મોટી શક્ય હોય એ રીતે મદદ કરજો જેથી લોકો નો ઈશ્વર અને માણસાઈ પર વિશ્વાસ ટકી રહે.🙏🙏
-ફાલ્ગુની શાહ ©