તું શોધ ઈશ્વર ને તને જરૂર મળશે
જો પ્રેમ ની જરૂર હોય તો મા ના સ્વરૂપ માં મળશે
સહકાર ની જરૂર હોય તો પિતા ના રૂપ માં મળશે
જો મદદ ની જરૂર હોય તો દોસ્તી ના રૂપ માં મળશે
તું શોધ ઈશ્વર ને તને કણે કણે મળશે
તું નીરખી લે તારી જાય ને તો તારા મહીં મળશે
તું ઠેશ ના ખા મંદિર ની
તું પામી લે સત્ય ને તો દરેક પથ્થર માં મળશે
તું શોધી લે ઈશ્વર ને તને જરૂર મળશે
-Patel Krishna