Gujarati Quote in Book-Review by Umakant

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભાષા-સાહિત્યના વિરામચનિહોનું જીવનદર્શન

સમગ્ર રીતે જોઇએ તો ભાષા-સાહિત્યમાં પ્રયોજાતાં આ વિરામચિન્હો કેવળ સ્થૂલ, બાહ્ય સાંકેતિક ચિન્હો જ નથી, માનવને ઢંઢોળી જીવનસંગ્રામ માટે સજ્જ-સક્રિય થવા માટેની દિશાદર્શક દિવાદાંડી પણ છે.શાસ્ત્રો-સંતો-વિચારકો દીર્ઘ વિચારણા દ્વારા માનવીને જીવનસંબોધે છે. જ્યારે નાનકડાં આ વિરામચિન્હો લાઘવ રૂપમાં સાંકેતિક રીતે જીવન વિશેનું દર્શન આપે છે. તેથી ભાષા-સાહિત્યમા તેમજ માનવજીવનમાં તેની ઉપેક્ષા ન કરીએ, પરન્તુ તેનો સમુચિત ઉપયોગ કરી જીવનને અર્થપૂર્ણ-ભાવપૂર્ણ બનાવીએ.માનવ-જીવનમાં ફ્રેન્ડ,ફીલોસોફર અને ગાઇડની મહત્વની ભૂમિકા દાખવતાં, આ વિરામચિન્હો ભાષા-સાહિત્યની સાથે સમસ્ત માનવજીવનની મોંઘી મિરાત છે.
ને અંતે....
‘કેવી લખી આ જિંદગી, મુંજની વ્યાકરણ વગર,
ચિન્હો કોઇ વિરામનાં,કદિ મને મળ્યા જ નહિ !
દોડતો રહ્યો હું બસ અવિરામ, એમ વિચારીને
બસ.આગળ તો હવે, વિરામ જ વિરામ છે ને?’
ડો. રમણભાઇ પી. પટેલ.-આણંદ
Sent from Yahoo Mail for iPhone

Gujarati Book-Review by Umakant : 111702483
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now