સાધુ સાધુત્વ ધારણ કરી લે છે, પોતાને સ્ત્રીથી દુર રાખવાના પ્રણ લીધા પછી તેનું આદ્યત્મિક સાધુત્વ જ સ્ત્રી બની રહે છે.
મેં ક્યારેય સ્ત્રી વિનાની સભામાં સાધુ જોયા નથી ,'શ્રોતા તરીકે !'
સાંકળમાં સંકળાયેલ જીવનને શબ્દોની ચાવી આપનાર સાધુ પોતાની આસપાસ સ્ત્રીઓને સેવિકાઓ રાખે છે.
સાધુત્વ એ નથી જ્યાં અર્થપૂર્ણ સાંસારિક જીવનનો ત્યાગ હોય,
સંસારમાં રહી સ્વંય પર અંકુશ એ મહત્વપૂર્ણ પાસું છે જીવનનું.
સાધુ બધાને જાણતા નથી પોતાને સમજવાની કોશિશ કરી દુનિયાને અરીસો બતાવે છે.