બહું મસ્ત વખાણ કરતા હશે આપના લોકો🙏 પણ તમીજ તો તમીજજ કહેવાય પછી કપડાની હોય કે નીયત ની,બીજા પર આગળી આપણે રોજ કરીએ પણ ક્યારેય આપણા વીશે વીચાર્યું કે સામો વાળો સાવ ગલત છે પણ આપણે રાઈટ છીએ કે રોગ🤔 પણ નહી સમજાતી આ વાત લોકોને... બહું કોસીસ કરી..જેવી પ્રકૃતી..
લોકોને એમ કે તે રૂપ રંગ કે કપડાના દેખાવથી થી સારા લાગીએ પણ, વહેમ છે એમને લોકો ફક્ત સ્વભાવ વીવેક અને મર્યાદા થીજ સારા લાગે,
જેનો નેચરલ પહેરવેશ અને નેચરલ ભાસા હોય તેજ શોભે અને સેટ થાય