હું ભારતની શાન છું. વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું.
હિંમત છું, નવિનતા છું, સાહસ થી ભરેલ છું..
ખંત, ખમીર અને ખુશીઓની અમીરાત છું.
માં ભારતીને પટોળે અનોખી ભાત છું.. કૃષ્ણની દ્વારિકા ને સાચવીને બેઠેલ જળ છું..
હજી પણ મારો ધબકારા ને ગુજરાતમાં સાચવીને રાખ્યો છે.
હા હું ગુજરાત છું... હા હું ગુજરાત છું... ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ની હાર્દિક શુભકામનાઓ.
-Shanti khant