*યોગ - વિયોગ* ભાગ ૧ કાજલ ઓઝા વૈદ્ય
- "જો ભુલાઈ શકાતું હોત તો કેટલું સારું થાત.માણસની સ્મૃતિ જ માણસનો સૌથી મોટો દુશ્મન છે."
- "મરી જવાથી સંબંધો પૂરા નથી થઈ જતાં.માત્ર સંપર્ક પુરો થાય છે.શરીર હોય ત્યાં સુધી માણસની આશા રહે છે તમને. એ કશું કરશે, કશું કહેશે એવું થયા કરે...અપેક્ષા રહે - સ્નેહ ની સમજદારીની પણ માણસના ગયા પછી એક જ વાત બાકી રહી જાય છે અને એ છે સ્મૃતિ!"
*યોગ - વિયોગ* ભાગ ૨ કાજલ ઓઝા વૈદ્ય
- "પતિ પત્નીનો સંબંધ ખરા અર્થ માં વાનપ્રસ્થ પછી જ શરૂ થાય છે.ત્યાં સુધી તો શરીર,ઝંખનાઓ,સંતાનો,ધ્યેય...કેટલું બધું હોય છે બે જણની વચ્ચે!"
*some beautiful lines from YOG-VIYOG
by kajal oza vaidya..