ખાલી ચડે ત્યારે પગ નું મહત્વ સમજાય , અને ખાલીપો લાગે ત્યારે સંબંધ નું મહત્વ સમજાય ..
ખિસ્સે ભરેલું હોય તો ... સબંધો ઘણા મળે..અને .
ખિસું ખાલી હોય તો … અનુભવો ઘણા મળે …
બધી વાર્તા ઓ ફક્ત … Pen થી નથી લખેલી હોતી ..
જીવન માં ઘણી વાર્તાઓ Pain લખાયેલી હોય છે .