"કાગળ"
વાંચ્યો જ્યારે કાગળ,
સ્મૃતિ આવી આગળ
કાગળ જોયો એ મેટો,
યાદ આવ્યાં એ દિવસો
થયું વાચું ફરી ફરી,
આંખે આંસુ જાય સરી
વાત પહોંચત મારા કાગળની,
સાથ હોત આજ જિંદગી
હતી ભૂલ એ કિસ્મતની,
કાગળ સંગ ભોગવે જીંદગી
નહોતી હિંમત મોકલું આજ,
ખૂણે તરસતો કાગળ આજ
પ્રેમ હશે કદાચ કાગળનો,
કે પછી ડર છે દૂર જવાનો.
-BhAkTi SoNi