એક સમયે લોકો પાણીનાં બાટલા વેચાતા લઈ પીતા....
આજે સમય એવો અવ્યો છે,કે હવાનાં પણ બાટલા લેવા પડે છે....
લાગે છે.કે જેમ ઘરોમાં એક્વાગાર્ડ મુકાવી પાણી પીતા થયા છે....
તેમ ઓક્ષીજન લેવા પણ ઘરોમાં બાટલા મુકાવી ને સાફ હવા લેતાં થઈ જશે....
અંતરની દ્રષ્ટિએ.
Rinal .💫💫