Gujarati Quote in Thought by Juli Solanki

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

' જીવનસાથીની પસંદગી '
જીવનમાં આ મોડ બધાને એક ને એક વાર આવે જ છે.
થોડું કઠિન પડે જ્યારે આપણો સાથી ઇચ્છતાં હોઈએ તે ન હોય.
માતા પિતા જ્યારે આપણા માટે સાથી પસંદ કરે ત્યારે એવા પ્રશ્ન થતાં હોય છે કે તે વ્યક્તિ સાથે જીવન કાઢી શકશું કે નહીં?
જો તે વ્યક્તિને જીવનસાથીના રૂપમાં ન જોઈ શકતાં હોઈએ તો તેને ઓળખવા માટે થોડો સમય લેવો જોઈએ.
કોઈ બીજી વ્યક્તિ પસંદ હોય તો ઘરમાં બધાને જાણ કરવી.
પરંતુ જો તમે લગ્ન માટે તૈયાર જ નથી તો જોરાઈ હા ન પાડવી.
લગ્ન તો કરી લેશો પછીનું શું??
લગ્ન કરવા સહેલા છે પરંતુ તેને નિભાવવામાં પુરી જિંદગી ચાલી જાય છે.
હાલતાં ડિવોર્સ થાય છે આજે . પછી સમાજમાં ટીકાને પાત્ર બનીએ.
જો જીવનસાથી પસંદ કરવું હોય તો એવા વ્યક્તિને કરો કે તેના સાથે પુરી જિંદગી ગુજારી શકો, એ પણ આનંદથી.
આપણી આસપાસના દંપતીઓ ને જોવો લગ્ન પછી કેટલા સુખી છે ને કેટલાં મજબૂરીથી જીવે છે ને કેટલાંક ડિવોર્સ લે છે...!

Gujarati Thought by Juli Solanki : 111697206
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now