Gujarati Quote in Motivational by वात्सल्य

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયારે તમને મૂંઝવણ આવે,રસ્તો કોઈ સૂઝે ના,કોઈ સમજાવી શકે તેવું આદર્શ મળે ના,ઘોર નિરાશા હોય ત્યારે વર્લ્ડ નું એકજ પુસ્તક એવું છે જેમાં સર્વ પ્રકારનું માર્ગદર્શન સમાયેલું છે.અને હજારો વરસોથી તે માર્ગદર્શન કરે છે.તે પુસ્તક એટલે
*ભગવદગીતા*
- वात्त्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111695954
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now