🙏🙏🙏🙏🚩
નિંદક હમારા મત્ત મરો,મરો રાગ ઔર દ્વેષ,
નિંદક સે પાતક ઘટે,માટે નિંદક રહો હંમેશ !
તીન ધોબી સંસાર મેં,તીનો સે મિલ બોલ,
ઉત્તમ,મધ્યમ,કનિષ્ઠ હૈ, કહુ બજાકર ઢોલ!
ઉત્તમ ધોબી ધોવે મન,મધ્યમ ધોવે તન,
કનિષ્ઠ ધોબી પાતક ધોવે, સાંભળો જ્ઞાનીજન !
ઉત્તમ ધોબી સદગુરુ,મધ્યમ ધોબી દાસ,
કનિષ્ઠ ધોબી નિંદકા,જો પાપ કો ધોવે ખાસ !
નિંદક નિયરે રાખીએ,આંગન કુટિ છવાય,
બિન પાની બિન સાબુન સે,કરતે નિર્મલ કાય !
માટે નિંદક હમારા મત્ત મરો .......🙏🙏🙏🙏🚩