તે પ્રીત કરીને નિભાવી પણ જાણી તને સો સલામ છે.....
રડતા ચહેરાને તે હસાવી નાખ્યો તને સો સલામ છે.....
પલ પલ તને મેં પોકારી છે, હર પલ તુ હાજર થઈ છે તને
સો સલામ છે.......
મારો હાથ પકડીને મને તે હરવકત મારો સાથ આપ્યો છે
તને સો સલામ છે......
મુજ માટે મુસીબત ના સાગરમાં તુ ડુબી છે ને મને હેમખેમ
પેલે પાર ઉતાર્યો છે તને સો સલામ છે.....
"અજીત "તારી આ પ્રીત ખાતર પ્રાણ પણ દઈ દઈસ તને
સો સલામ છે .......👫💞😘યાદ Lots of missing you my j💞indagi.