🙏🏻
*કૌઇ જાગંદા આ દિલમાંય*
*ઝણક ઝાલરિ વાગી*
જીવન નિયમિત દિનચર્યા મા બસ ચાલતુ જ રહે છે..બસ એક જીવન ક્રમ કરતુ જાય પણ બહાર ના જગત સાથે જૌ કૌઇ અંદર ભીતર ઝાંખી કરાવે અંદર જોવા માટે જગાવે તો અંદર ના આત્મા નિ ભાળ કરાવી દે જૌ મળે કોક સંત સદગુરુ તો અજ્ઞાન નુ આવરણ દુર કરી જ્ઞાન થી અંદર વાગતી ઝાલરી ના રણકાર ને સંભળાવી દિયે હા એના માટે જાગવું પડે..
ક્રમશ :...2
👏🏻