મહેફીલ સજી ને ,કફન ઓઢીને બેઠી હતી,
હસતાં ચહેરા ને,ચોધાર રડતી આંખો હતી,
અસંગત વેળામાં,અટવાયેલી જિંદગી હતી.
ક્યાંક પથ્થર માર્યા, ફૂલોનીએ સુંગધ હતી.
સમજી શક્યો નહિ, ગંગા હતી કે તે ઉજવણી,
હું વહેતો રહ્યો, સમીર સંગે ભટકતો રહ્યો.
મજા જામી રહી ને, લોકાચારો ઉમટતો રહ્યો.
શું અસ્ત થવાની ખુશી, કે ઊગવાની વેદના હતી.
હું સમજી શકું જેણે,તે પહેલાં જ રંગ બદલાતો,