Gujarati Quote in Blog by Rinal Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેનાં નામમાંજ આટલી બધી ભવ્યતા એમનાં માટે હું કઈ પણ લખવા માટે અસમર્થ છું....
કહેવાય એતો ભગવાન સુરતના...
શબ્દોમાં કંડારી ન શકાય તેવું એમનું વ્યક્તિત્વ..ને મારા જીવનદાતા,,
નાની હતી ત્યારની એમની પાસે જતી..
મારા માતાપિતા નું મુખ જોઈ વ્યથા સમજી જતા હંમેશા...
જયારે બ્રેન ટ્યૂમર છે, એવું એમણે મને જણાવ્યું ત્યારે એમને દુઃખ જરૂર થયું હશે...અને એનેજ કહેવાય એક વિશાળ હ્ર્દય નાં ડૉક્ટર...
આજે પણ જાવ છું જયારે એમને બતાવવા ત્યારે મને જોઈ હંમેશા કહે છે.... આ ગઈ તું કેશી હૈં ....રીનલ......એમનાં આજ વ્યક્તિત્વ માટે મારો હ્ર્દયભાવનાઓથી ખૂબ ખૂબ આભાર....🌹🌹🌹
Dr.Anirudh apte....sir🙏🙏

અંતરની દ્રષ્ટિએ..
Rinal💫💫

Gujarati Blog by Rinal Patel : 111678585
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now