જય માતાજી
”દુનિયાની નજરમાં અડીખમ ચાલવાનું શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે”
કોઈ નું કહ્યું ના માનું એ મારી મરજી છે પણ કોઈ નું મન જાળવું એ મારા સંસ્કાર છે.
જીવન નો જુગાર જલસા થી રમો” ‘સાહેબ,
કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ show જરૂર કરશે.
-ભરતસિંહ ગોહિલ ગાંગડા - ગાંગડગઢ