😊 *"મનની ગાંઠ"*😊
ખાધેલા ભોજનને *આપણું પાચનતંત્ર 24 કલાકની પહેલાં જ* બહાર કાઢી નાખે છે. અન્યથા જીવન માટે *ખતરનાક* બને છે !!
પીધેલા પ્રવાહી *પદાર્થને કીડનીતંત્ર 4 કલાકની પહેલાં જ બહાર* કાઢી નાખે છે. અન્યથા જીવન માટે *ખતરનાક* બને છે !!
*શ્વાસ દ્વારા લીધેલી હવા પણ* શ્વસનતંત્ર તરત જ બહાર કાઢી નાખે છે.
અન્યથા જીવન માટે એ *ખતરનાક* બને છે !!!
તો પછી.....
અન્ય એ સંભળાવેલ *કટુ વચન, વિચાર, વર્તન - અથવા વેર-ઝેર કેમ* આપણે મનમાં *સાચવી રાખીએ* છીએ......????
= *સારાંશ એ જ કે છોડતાં અને ભૂલતા શીખીએ.....!*
અન્યથા ... આ બધું *આપણા પોતાનાજ જીવન માટે પણ ખતરનાક* બની શકે.
તેથી મનની શાંતિ માટે પણ..... *”મનમાં ગાંઠ"* ઓછી બંધાઈ, અને જો બંધાઈ, અને તુરતજ છોડીએ, *તે જ આ મહા મુલ્ય માનવ જીવનનું “સાચું-સુખ” બનશે.* 🙏