કઈ રીતે સમજાવું તને , બસ આખરી ઉમ્મીદ ખુશીની તું બનીને આવી છે, હીમ્મત નતી ચાલી તને કાંઈ કહેવાની , ડર હતો તને ખોઈ દેવાનો , દોસ્ત બની ને સાથ આપે કે દીલરૂબા બની એ હવે તવ પર છોડ્યું છે,જેમ જીવવા શ્વાસ જરૂરી છે ,તેમ મારા માટે હવે તું જરૂરી છે..બસ વધું નથી હીંમત મારી કશું કહેવાની, આખરી ફેંસલો તારા હાથે છે.. મારી વકીલ પણ તું અને જજ પણ તું..સુનાવી દે જે તને મંજુર હોય ..કરીદે મારો ફેંસલો આજે.
-Hemant Pandya રાજે જીંદગી તુજે તો સુલજાલું