માણસો ત્રણ પ્રકારનાં હોય..એક રેઢા ઢોર જેવા કાંઈ ફરક ના પડે , બીજા શરીરનાં ભુખ્યા જ્યાં ત્યાં વલખાં મારતાં જ હોય અને ત્રીજા માયાળું માનવી, ગમે ઈયા માયા લગાડી જાય પરાણે વાલા લાગે, અને શહારો આપી જાય સહારો બની જાય. હૈયા ચોખા ને વીશાળ બે ઘડી વીશામો લેવાનું મન થાય.
-જીંદગી ની લડાઈ ખુદ જાતેજ લડવી પડે. Hemant Pandya