તન્હાઈ પણ કેવી ડરામણી ચીજ છે, ધોળા દહાડે આ જગત વીરાન અને ચારો કોર અંધકાર લાગે છે, જાણે તું ગઈ આ વીશ્વ વીરાન અને સુનું બની ગયું.હજારોની ભીડ વચ્ચે પણ મને સાવ એકલવાયું લાગે છે, નથી સમજાતું જીવું કે ખુદને ખતમ કરી દઉ, પણ મનમાં થોડી આસ બાકી છે, કે ભુલી ગઈ હોઈશ મને સાથે લઈ જવાનું , માટે તારા પાછા આવવાના એંધાણ લાગે છે, જીવું છું એ આશાએ કે તું એક દીવસ મને લેવા જરૂર આવીશ. માટે સમેટી લીધું છે જીવનને એ રીતે, કે મનમાં જીવવાની એક પણ ન આશ બાકી છે.
બસ હવે તો તારા મારા મીલનની એ ક્ષણ બાકી છે
-hemant pandya