વર્ષા નું પાણી બધાને તૃપ્ત કરે છે.... પરંતુ એનું પ્રારબ્ધ એની દિશા નક્કી કરે છે..
કેળ નાં પાન પર પડે તો કપૂર બની જાય,સમુદ્ર નાં છીપમાં પડે તો મોતી બની જાય ને નાગ નાં મુખમાં પડે તો વિષ બની જાય વસ્તુ એકજ પ્રારબ્ધ ત્રણ...
એટલે પ્રારબ્ધ હંમેશા વિચારીને કરો
અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫