Gujarati Quote in Shayri by मनिष कुमार मित्र"

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલમાં દર્દ ને આમંત્રણ આપીને,
પછી ગઝલ બનાવવા શબ્દોને ગૂંથ્યા કરું,
મારા એક એક જખમ ને પંપાળી ને પછી,
વેદનાની મજા કેવી છે એ રોજ પૂછ્યા કરું.




-मनिष कुमार मित्र"

Gujarati Shayri by मनिष कुमार मित्र
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now