આજના છોકરા ને એક નશો ચડ્યો છે....પ્રેમમાં
એના જોડે છોકરી દરેક કામ કઢાવે છે......પ્રેમમાં
એને તો ખુદને ખબર નથી કે યુઝ થાય છે...પ્રેમમાં
એના જોડે છોકરી જુઠા જુઠા લાડ લડાવે છે....પ્રેમમાં
એની ભૂલ હોય કે ના હોય માફી માંગે છે....પ્રેમમાં
એના જોડે એ છોકરી નાટક કરે છે......પ્રેમમાં
એ છોકરાને શુ ખબર એનો ઉપયોગ થાય છે...પ્રેમમાં
એને એ છોકરી બાદશાહ નહિ ગુલામ બનાવે છે..પ્રેમમાં
સિપાઈ સાહીલ એ.
-Sahilbhai Abbasbhai Sipai