Gujarati Quote in Funny by mira

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેશ માં
મુકેશ અંબાણી સૌથી ધનાઢ્ય .👍

.તમને એમ હશેને કે તેને જીંદીગામાં કોઇ પ્રોબલેમ જ નહી હોય ?
તો જાણી લો...🙄👍🙏

તેઓ ૧૫ મા માળે
તેની બેડરૂમ માંથી
જાગીને બહાર આવે છે. 🙄

૧૭ મા માળે
સ્વીમીંગ પુલમાં
તરવા જાય છે..🙄

નાસ્તો
૧૯ મા માળે કરે છે. 🙄

ઓફીસે જવા
૧૪ મા માળે આવીને કપડા પહેરીને તૈયાર થાય છે..🙄

૨૧ માં માળે આવીને
તેમની ફાઇલો અને બેગ લેવા જાય છે...🙄

અને
૧૬ મા માળે આવીને નીતા ભાભી ને
ગુડબાઇ કરે છે...👍

અને
૧૩ માં માળે
બાળકોને સી યુ કહેવા જાય છે. 👍❤️

ત્રીજા માળે
તેની ૨.૫ કરોડની બીએમડબલ્યુ.કાર
જે પોતે ડ્રાઇવ કરે છે ,👍
તેમાં જવા નિકળે છે

ત્યારે ખબર પડે છે
કે
ગાડીની ચાવી તો કયાંક મુકાઇ ગઈ છે...😭

પણ કેટલામાં માળે ? ૧૫,૧૭,૧૯,૧૪,૨૧,૧૬ કે ૧૩..?

બધાજ નોકરોને વારાફરતી ફોન કરે છે
પણ ચાવી મળતી નથી...😭

અડધા કલાકની ગોતમગોત પછી
આઇકોન કારમાં
શોફરને લઈને નિકળે છે..🙄😭

ચાર દિવસ પછી ખબર પડી
કે ચાવી પેંટના ખીસ્સામાં હતી ,😁

જે ધોવા નાખેલુ
અને નિતાભાભીને મળી કારણ કે
તે
મુકેશના કપડા પોતે જ ઇસ્ત્રી કરે છે...😂

પરંતુ આ દરમ્યાન નીતાભાબીને
ફરીયાદ હતી કે મુકેશ રાતના ત્રણ વાગ્યા સુધી કયાં બહાર હતો ? 😂😁

કારણ કે તેણે રાત્રે ૩ વાગ્યે
ટેરશ ઉપર હેલીકોપ્ટર ઉતરવાનો અવાઝ સાંભળ્યો હતો..🙄

મુકેશે ખુલાસો કરવો પડયો
કે એમાં હું ના હતો ..😭

ગાડીની ચાવી ખોવાઇ ગયેલી
એટલે હેલીકોપ્ટર જર્મની ડુપ્લીકેટ ચાવી લેવા માટે મોકલેલુ..👍😁😂

બોધ -
અનેક માળના મકાન કરતાં
બે રૂમનો ફલેટ સુખ વધારે આપે છે.

😂😂😂😁😁😁😂😂😂

Gujarati Funny by mira : 111660401
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now