Gujarati Quote in Poem by Chandrika Gamit

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા આવવા ના સમાચાર માત્ર થી હું ગાંડી ઘેલી થઇ છું પરંતુ
જે સમયે તું મારી સમક્ષ હોઈશ ખબર નઈ ત્યારે શુ હાલ થશે

તારી પસંદ ના સાજ સજ્યા છે, આંખે કાજળ આંજ્યા છે
પગ માં ઝાંઝર અને હાથ માં તારા દીધેલા કડલા પહેર્યા છે

વર્ષો બાદ તું આવે છે, જતી વખતે જેવી જોય હતી
બસ એવી જ લાગવા માથું છું, એ લાલસા માં જ
વાળ ઓળવી વારંવાર ખુદ ને અરીસા માં નિહારું છું

થોડી શરમાઈ ને ,થોડી ગભરાય ને ,વાતો નો ગાંસડો બાંધી ને
તારી વાટે બેઠી છું બસ હવે તું આવવા માં મોડું ના કરતો...
-Chandrika Gamit

Gujarati Poem by Chandrika Gamit : 111660284
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now