For you only 💖💖
આલિંગન આજ મને તું એવું આપી દે,
જેથી સાંભળી શકુ હું તારી ધડકનને...
આલિંગન આજ મને તું એવું આપી દે,
જેથી કરી શકુ અહેસાસ તારા શ્વાસનો...
આલિંગન આજ મને તું એવું આપી દે,
જેથી મહેસુસ કરી શકુ હું તારા સ્પર્શને....
💖Happy💖Hug💖Day
-paresh patel