Gujarati Quote in Poem by Daxa Parmar Zankhna.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરસાવીને તમે પ્રેમની હેલી,
શીદને મુજને કીધી ઘેલી ?

થઈ ગઈ જનમોજનમ તેમની,
હું તો ઝંકૃત છું બસ, પ્રેમની.

પરવા ન કરી મારા સ્નેહની,
કેવી આ ભૂલ થઈ એમની ?

મે તો સરવાણી વહાવી મે'રની,
એમણે વસૂલાત કરી વેરની !

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111659024
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now