તું ગઈને દર્દ
રહી ગયું,
હતો પ્રેમ
ત્યાં વિરહનું
દર્દ રહી ગયું
આશ છે ફરી
મિલનની પ્યાસ છે,
તું દૂર નહીં આસપાસ છે,
ભીતર નહીં મારા પાસ છે.
મન થઇ કે ફરી મળું
તને એકવાર પણ હું
ફરી દુઃખી થવા માંગતો
નથી કે તું જ્યાં છે ત્યાં
દૂરથી દેખી જ ખુશ છું,
હું તો ત્યાં જ હતો,
પણ તારી ખુશી જોઈ
ચૂપ હતો,એ મારો નહીં
અન્યનો પ્રેમ હતો.