Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુવિચાર
સામાન્યત: વિચારો બધા ને આવે છે જ, પણ કદી આપણેવિચારો ના એ ઉદ્ભવ કે ઉદગમ સ્થાન પ્રત્યે સભાનતારાખતા જ નથી. હંમેશા વિચારશીલ બની , તરંગો માંઆપણે વહી જઈએ  છીએ.  આપણે એવો અભ્યાસજ નથી  કરતા કે વિચાર ની ગતિ ને પકડી પાડી એ. તેથીઆપણે પરવશ પણે દોરવાઈ જતા હોય છે.

જે યોગી છે, એ પ્રાણ શક્તિ દ્વારા વિચારો પર નિયંત્રણમેળવવા માં સફળ રહે છે, જે જ્ઞાની છે, તે આત્મચિંતનદ્વારા વિશ્વ ને ઈશ્વર નું સ્વરૂપ જાણી નિયંત્રણ મેળવીલે છે. આપણે આપણી યોગ્યતા મુજબ અભ્યાસ કરવોજોઈએ.

વિચારો એ તમારું પોતાનું જ સ્વરૂપ છે. તમે વિચારવંતછો. તમારા વિચારો ને સમૃધ્ધ બનાવી સફળ બનો.


-મોહનભાઈ આનંદ

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111657582
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now