ચાલ આજ કદી ન પુરી થાય એવી અંતહિન સફરે આપણે નીકળીયે.....
ચાલ આજ હાથોમાં હાથ પરોવી એક અંતહિન સફરે આપણે નીકળીએ....
ચાલ આજ કુદરતની અંનત શેર કરવા અંતહિન સફરે
આપણે નીકળીએ....
ચાલ આજ એકબીજાનો વિરાવ સાંભળવા અંતહિન સફરે આપણે નીકળીએ....
ચાલ શર્વરીની ચાંદનીનો અહેસાસ માણવા અંતહિન સફરે આપણે નીકળીએ....
-Rajeshwari Deladia