Gujarati Quote in Blog by Ankit K Trivedi - મેઘ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"જેવી રીતે એક કોરાકાગળ ની ઉપર આપણે આપણા વિચારના માધ્યમથી જ્યારે તેના ઉપર કઈક લખીયે અથવા દોરીયે છીએ, તો તે કાગળ ઉપરનું લખાણ કે ચિત્ર તે કાગળની ઓળખ અને સ્થાન નક્કી કરે છે",

"તેવીજ રીતે આપણા વિચારો જ સમાજમાં આપણી ઓળખ અને આપણું સ્થાન નકકી કરે છે".

- અંકિત કે ત્રિવેદી

Gujarati Blog by Ankit K Trivedi - મેઘ : 111656811
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now