*દાદા મેકરણ ની સાખીઓ*
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
જોગી પથ્થર પહાડ કા,પાણી સે ડગ જાય
ન તલ વધે ન તલ ઘટે,કથયા કછુ ના જાય
જોગી પથ્થર પહાડ કા,રામનામ કી રેખ
ઊંધા સીધા જો પડે,તોય ન છાંડે ટેક
જોગી પથ્થર પહાડ કા,જનહાં તન્હા ઠહેરાય
ગુરુ ગુણસાગર જો મિલે,તો સારંગ કહાય
જોગી પથ્થર પહાડ કા,ભારી બહોત અતોલ
તીન લોક કી થાપના,કોન કરેગા મોલ
*રઘુનાથ રત્નાકર મથયા,માયા મથી ન જાય*
*માનવ જો માયા મથે, પાર બ્રહ્મ હો જાય*
મેકા જોગી *મન* હે,પથ્થર હે મિશાલ
સેવ્યા સુખ ઉપજે,તૃઠ્ઠા કરે નિહાલ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻