તર્ક-વિતર્ક થાય મનમાં
મન તણી ચંચળતા
મન મીલાવો રામનામ છે
મન હી રામનામ હોજાય
નામ મળ્યા નુ પારખું
સર્વે સમાન દર્શાય
નામે પાતક છુટીયે
નામે નાશે રોગ
નામ સમોવળ કોઈ નહિ
જપ તપ તિર્થ વ્રત કે યોગ
અમલ ચળયો નામ તણો
અવર ગોથા ન ખાય
ગુરૂ ચરણે રહી એતો
બસ ગુરૂ ગુણ ગાય
વચન વચનમા જય સમાય