વાંચવાની મજા આવશે હો!!
એકવાર જરૂર વાંચશો જી વિનંતી
(ગુજરાતી ભાષાનો વૈભવ)
ઉંદર 🐀ને ઉચાળો નહી
મીંદડી 🐈ને માળો નહી
કુંવારા 👦ને સાળો👲નહીં
અને ક્યાંય હંસ🕊કાળો નહીં
સંસારી 👨👩👧👦ને ભેખ નહીં
મરણ 😶માં કેક🎂નહીં
સાઇકલ 🚲માં જેક નહીં
અને વાંઢા 👲ને બ્રેક નહીં
કડી ⛓ઉપર તાળું🔐નહીં
લાડુ 🌕ઉપર વાળું🍱🍛 નહીં
કોટ 👕ઉપર શાલ નહીં
બખતર👘 ઉપર ઢાલ નહીં
કેરડા 🍇માં પાન🌿નહીં
અને ઘર જમાઈ 👨ને માન😏 નહીં
કૂતરાની 🐕પૂંછડી સીધી નહી
અને કજીયામાં👊👋 વિધિ નહીં
ડુંગરા 🍙નરમ નહીં
ગુલફી 🍭 ગરમ ♨નહીં
પાપી 😜ને ધરમ🙏નહીં
ફળ ફૂલ🌺🌻🍅🍋🍊 માં કયાય સાંધો નહીં..