Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🏻

" નખશીખ ગુરુજીએ હૃદયમાં ભરી તો આ,થાલવવાનું થેંકાણે કે'વાશે."

ગુરુજી દિવ્ય પ્રેમ આપણામાં ઉંડેલી રહયા છે.હા,આપણી યોગ્યતા જોઈએ,સાંભળવાની ક્ષમતા પણ જોઈએ.કહે છે,'નખશીખ ગુરુજીએ હૃદયમાં ભરી તો આ ગુરુજી તો હૃદયમાં પૂરેપૂરો પ્રેમ ઠાલવી દે છે,પરંતુ સાંભળવું એ આપણા હાથની વાત છે.તેના માટે આપણે ક્ષમતા કેળવવી જોઈએ.તેને આપણે સંભાળી લઈએ તો કહે છે.ગંગાસતી,' ઠાલવવા નું ઠેકાણે કે'વાશે જો આપણે સંભાળી લઈએ તો તે યોગ્ય જગ્યાએ આપ્યું કહેવાશે.

👏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111655343
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now