Gujarati Quote in Poem by અવિચલ પંચાલ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ન જન્મ ન મૃત્યુ
અજન્મા મૃત્યુંજય મહાદેવ
આપને શત શત નમન રુદ્રદેવ

હે ત્રિલોકનાથ કૈલાસપતિ
ભક્તોના ભોળાનાથ આશુતોષ
આપને શત શત નમન શિવાય

હે નૃત્યદેવ નટરાજ
શક્તિના સ્વામી મહાશિવ
આપને શત શત નમન જતીન

હે કાલવિજયી મહાકાલેશ્વર
ડમરુંવાદક મુક્તિદાતા મહાદેવ
આપને શત શત નમન રામેશ્વર

Gujarati Poem by અવિચલ પંચાલ : 111654202

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now