નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યુ બજેટ
ભારતીય શેરબજારે બજેટને વધાવ્યું
સેન્સેકસમાં 1340 પોઇન્ટનો ઉછાળો
* ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં
* નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં
* મોબાઇલ પાર્ટસ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે
* મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા
* મોબાઇલ અને ચાર્જર મોંઘા થશે
* સોના-ચાંદી સસ્તું થવાની શકયતા
* સ્ટીલ પર 7.5 ટકા કસ્ટમ ડયૂટી ઘટાડાઇ
* ઓટોપાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ
* લોખંડ-સ્ટીલ સસ્તું થશે
* 75 વર્ષથી ઉપરનાં સિનિયર સીટીઝન માટે મોટી જાહેરાત
* 75 વર્ષનાં વૃદ્ધો માટે હવે આવકવેરો લાગૂ નહીં
* માત્ર પેન્શનધારક,વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ
* સસ્તા મકાન માટે 1 વર્ષ માટે રાહત વધારાઇ
* 31 માર્ચ 2022 સુધી સ્ટાર્ચઅપ ટેક્સમાં છુટ
* વર્ષ 2022 સુધી હોમલોન પર છુટ અપાઇ