આજનો સુવિચાર
=================≠==========
વિચારવું સ્વભાવિક પ્રાકૃતિક કર્મ છે, પણ કેવું વિચારવું જોઈએ ,એ તમારા હાથમાં છે.
મન તો સાધન માત્ર છે, તેમાં વાવેલા વિચારો ના બીજ કર્મ ના પરિપાકરૂપે જ પ્રારબ્ધ બની ફલિત થાય છે. માટે સાવધાન ઉત્તમ વિચારો કરો.
-મોહનભાઈ આનંદ