શિક્ષણ એટલે શું ?
જન્મથી માંડીને મરણ સુધીની આજીવન ચાલતી પ્રક્રિયા..
સંસારમાં જેટલી પણ ઉપલબ્ધ છે તે બધામાં શિક્ષણ સૌથી મોટી ઉપલબ્ધિ છે.
શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કલા છે.
અને જીવનવિકાસ માટે હોય તો એ વિદ્યા છે.
માટે વિદ્યા નોકરી મેળવવા કે પૈસા મેળવવા માટે નથી પણ જીવનનો ઉચ્ચતમ વિકાસ કરવાનો પાયો છે.