નમસ્કાર મિત્રો.
કાલે એક રીડર મિત્રએ મને કહું , આ વખતે બહુ મોડો આવ્યો આપની નોવેલ નો પાર્ટ.અમે રાહ જોતા હતા.
આ શબ્દો સાંભળીને મને ખુબજ આનંદ થયો.જાણે કે ઓસ્કાર એવોર્ડ મળ્યો હોય એટલો.કોઈ આપણા લખાણની આટલી આતુતાપૂર્વક રાહ જોય રહ્યા હોય એ જાણીને બહુ ખુશ થયો.હવે કોશિશ કરીશ કે હવે પછીના ભાગ રેગયુલર આપી શકું.
આપ સૌ એ મારી નોવેલ " આણું " મા પણ ખુબ પ્રેમ આપ્યો છે.તો મારી આ નોવેલ ને પણ એટલીજ પ્રેમ આપશો આવી આશા રાખું છું.અને કોશિશ કરીશ કે છેક સુધી આપ સૌ વાંચક મિત્રો ને જકડી રાખું.આપનો પ્યાર આમજ વરસાવતા રહેજો.
આપનો મિત્ર.
_મુકેશ રાઠોડ