પાવાગઢના પગથિયાં ચઢતી વખત એક વાત તો સમજાઈ ગઈ
તમે કંઈપણ કરી શકો છો બસ સાહસ કરો આગળ વધો,
તરત જ કઈપણ પૂરું થશે નહીં મંજિલ દૂર જ છે અને ઈચ્છા પણ દૂર સુધી જ નીર્ધાર કરવી,
હા થાક પણ લાગશે અને દુખશે પણ ઘણું બસ થોડી વાર આરામ કરજો થાક અને દુઃખ થોડી વારમાં સમી જશે.અંતે લક્ષ્ય સુધી પહોંચશો ત્યાં તો બધું જ સારું અને સુંદર બની જ જવાનું છે.
(સહુ કોઈના લક્ષ્ય મોટા નથી હોતા હરએક વ્યક્તી માટે સફળતા મોટા નામ અને ચહેરા પાછળ પણ નથી હોતી.એક ભૂખ્યા વ્યક્તિને ચા પણ આપી શકો તો એ પણ સફળ જીવન જ ગણવું.)
28/01/2021
1:05