Good Morning
માનો કે ના માનો,
ઉમર નો પણ એક ચાર્મ છે!
જો હોય તબિયત કાબુમાં
તો જિંદગી બેફામ છે!
હોય જો મિત્રો સરખે સરખા,
તો જિંદગી પણ જામ છે!
કોઈ સાંભળે ગીતો મજાના
માથે ઘસે કોઈ બામ છે!!
જીવી લો મોજ મારીને!
ખુશીયોના એજ દામ છે,
સમય કાઢો પોતાના માટે,
આખી જિંદગી કામ છે!!
ઉમર નો પણ એક ચાર્મ છે.
-ચંદ્રકાંત બક્ષી
🌹